Skip to Content

 સમર્થન આપો

શ્રી કહાર સમાજ સંગઠન સિલવાસા  કહાર સમાજના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત છે. અમારી સંસ્થા સામાજિક એકતા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે અવિરત પ્રયાસો કરે છે. આ સાથે, સંસ્થા હાલમાં શ્રી વહાણવટી શિંગોતરમાતાના મંદિરનું નિર્માણકરી રહ્યું છે, જે સમુદાય માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કાર્ય કરશે.


​તમારા ઉદાર દાનથી અમારા પ્રયાસને સફળ બનાવવા અને અમારી કામગીરીને વિસ્તૃત કરવા માટે મદદરૂપ થશે. ખાસ કરીને  શ્રી વહાણવટી શિંગોતરમાતાના મંદિર નિર્માણ માટે તમારું યોગદાન આવશ્યક છે. દરેક યોગદાન નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે.

  • શ્રી વહાણવટી શિંગોતરમાતાના મંદિરના નિર્માણ અને વિકાસ માટે
  • પરંપરાને જાળવી રાખવા , સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો આયોજિત કરવા
  • સમાજ કલ્યાણ અને એકતાને પ્રોત્સાહિત કરવા